પ્રણાલિકાગત પ્રાર્થનાથી આપણામાં કશો જ ફેરફાર ન પડે.માટે સાચી પ્રાર્થના કરતાં શીખવું પડે.વળી,જીવનમાં સાચી પ્રાર્થનાનું શું મહત્ત્વ છે એ બાબતને આ વીડિયોમાં સમજાવવાનો શુદ્ધ પ્રયત્ન કર્યો છે.