સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | પાઠ 18 | Dhoran 8 Samajik Vigyan | Swadhyay Pothi Solution

સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | પાઠ 18 | Dhoran 8 Samajik Vigyan | Swadhyay Pothi Solution

Dhoran 8 Samajik Vigyan | પાઠ 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | Path 18 Swadhyay Pothi Solution | Std 8 | Ch 18 Samajik nyay ane Samajik Visangata પાઠ 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા વિદ્યાર્થીઓ આ પાઠ માં, 1. સામાજિક અસમાનતાનાં કારણો જાણશે. 2. સામાજિક ન્યાય માટેની બંધારણીય જોગવાઈઓથી માહિતગાર બનશે. 3. સામાજિક ન્યાય માટેની સરકારી યોજનાઓથી પરિચિત બનશે. 4. સંયુક્ત રાષ્ટ્રોએ ઘોષિત કરેલ માનવ અધિકારો જાણશે. 5. સંયુક્ત રાષ્ટ્રો દ્વારા ઘોષિત કરેલ બાળ અધિકારો વિશે માહિતગાર બનશે. આજે ભારતનો સમાજ પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે. આધુનિક સમાજમાં આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં પરિવર્તનો થઈ રહ્યાં છે. સામાજિક ન્યાય માટે જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશનો કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના સમાજના બધા લોકોના વ્યક્તિત્વના વિકાસ માટે સમાન સામાજિક તકો મળવી જોઈએ. 'સામાજિક ન્યાય' એ શબ્દપ્રયોગમાં 'સામાજિક' શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે વપરાય છે. 'સામાજિક ન્યાય' એ શબ્દપ્રયોગમાં 'ન્યાય' શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે. સામાન્ય ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે. સામાજિક ન્યાયનો હેતુ સમાજની નવરચના કરવાનો છે. સામાજિક અસમાનતા વ્યક્તિને મળતા અધિકારો અને તકોના સંદર્ભે સમાન ન હોવાની સ્થિતિ સાથે સંકળાયેલ છે. આપણા દેશમાં શિક્ષણ, રોજગારી, આવક, લિંગ, જાતિ વગેરે બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે. અગાઉ સમાજમાં લિંગના આધારે સ્ત્રી-પુરુષને તેના સમાન કામના આધારે ચૂકવવામાં આવતા વેતનમાં તેમજ મોટા ભાગે દીકરા-દીકરીઓનો ઉછેર કરવામાં અને તેમને શિક્ષણ આપવામાં ભેદભાવ કરવામાં આવતા હતા. શિક્ષણના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે. દરેક માનવીને જાતિ, ધર્મ, ભાષા કે રાષ્ટ્રીયતાના કોઈ પણ ભેદભાદ વિના સમ્માન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી અને ઉપયોગી મૂળભૂત અધિકારોને 'માનવ અધિકારો' કહે છે. સંયુક્ત રાષ્ટ્રો(United Nations – UN)એ માનવ અધિકારોની ઘોષણા કરી છે. માનવ અધિકારો : (1) પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર (2) કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર (3) શિક્ષણ મેળવવાનો અધિકાર (4) અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર (5) સંપત્તિનો અધિકાર (6) ગોપનીયતાનો અધિકાર બાળકોના કલ્યાણ અને તેમનો વિકાસ સાધવા માટે તેમજ તેમની શારીરિક, માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ કરી તેમને સ્વસ્થ અને જવાબદાર નાગરિકો બનાવવા માટે જરૂરી અધિકારોને ‘બાળ અધિકારો' કહે છે. બાળ અધિકારો : (1) જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો જન્મસિદ્ધ અધિકાર (2) માતાપિતા દ્વારા બાળકોનું યોગ્ય રીતે પાલનપોષણનો અધિકાર (3) પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષણ મેળવવાનો અધિકાર (4) તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર (5) પોતાના ધર્મ સમુદાયમાં રહેવાનો અને સંસ્કૃતિ જાળવવાનો અધિકાર (6) પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર (7) શારીરિક કે માનસિક હિંસા, શોષણ, યાતના સામે રક્ષણ મેળવવાનો અધિકાર (8) સામાજિક સુરક્ષા અને યોગ્ય જીવનધોરણ પ્રાપ્ત કરવાનો અધિકાર Ch 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા    • અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા...   Ch 12 ઉદ્યોગ    • ઉદ્યોગ | પાઠ 12 | Dhoran 8 Samajik Vigyan ...   Ch 13 માનવ સંસાધન    • માનવ સંસાધન | પાઠ 13 | Dhoran 8 Samajik Vi...   Ch 17 ન્યાય તંત્ર    • ન્યાય તંત્ર | પાઠ 17 | Dhoran 8 Samajik Vi...   Ch 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા    • સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા | પાઠ 1...   #sem2 #galaswadhyaypothisolution #vigyan #dhoran_8_samajik_vigyan #dhoran_8_vigyan_swadhyay_pothi #samajik_vigyan_ka_kbjective #samajikvignanpapersolution #chapter18 #path18 #bhag2 #part2 #samajik_vigyan #socialscience #vikash #dhoran8swadhyaysolution #dhoran_8_social #dhoran8 #samajika #nyaya #Visangata #sarkariyojana #manav #adhikar #shiksha #arthik #sanyukt #rashtra #balkalyan #samanta #rojgar #sanskrutik #hak ch 18 સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા Path 18 Samajik nyay ane Samajik Visangata dhoran 8 samajik vigyan swadhyay pothi ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયપોથી પાઠ 18 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 8 swadhyay pothi dhoran 8 samajik vigyan dhoran 8 samajik vignan swadhyay pothi samajik vigyan swadhyay pothi dhoran 8 std 8 samajik ch 18 swadhyay pothi std 8 swadhyay pothi samajik vigyan std 8 samajik vigyan swadhyay pothi dhoran 8 samajik vignan swadhyay pothi dhoran 8 swadhyay pothi samajik vigyan swadhyay pothi dhoran 8 swadhyay pothi dhoran 8 samajik vigyan સ્વ અધ્યયન પોથી ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 18 std 8 social science chapter 18 swadhyay pothi solution dhoran 8 vishay samajik vigyan swadhyay pothi part 2 std 8 samajik vignan ch 18 swadhyay pothi sem 2 dhoran 8 social vigyan swadhyay pothi solution part 2 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 8 પ્રકરણ 18 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 8 પાઠ 18 Hetal patel પાઠ 18 ન્યાય તંત્ર Samajik nyay Samajik Visangata