Dhoran 8 Samajik Vigyan | પાઠ 17 ન્યાય તંત્ર | Path 17 Swadhyay Pothi Solution | Std 8 । Ch 17 nyay tantra પાઠ 17 ન્યાય તંત્ર વિદ્યાર્થીઓ આ પાઠ માં, 1. સમગ્ર દેશની સળંગ અને એકસૂત્રી ન્યાયપદ્ધતિથી માહિતગાર બનશે. 2. વિવિધ અદાલતોનાં માળખાંથી પરિચિત બનશે. 3. વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને અધિકાર- ક્ષેત્રો જાણશે. 4. ન્યાયતંત્રની જરૂરિયાત સમજશે. 5. લોકઅદાલતનું મહત્ત્વ સમજશે. 6. ન્યાયતંત્રમાં ન્યાયાધીશની ભૂમિકાથી પરિચિત બનશે. જ્યારે કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે છે ત્યારે ગુનો બને છે. એ સમયે અન્ય વ્યક્તિનો હક છીનવાઈ જાય છે. આ પરિસ્થિતિમાં ન્યાયની જરૂર પડે છે. આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવા (Complaints) અંગે ન્યાય આપવામાં આવે છે. ભારતના સંઘરાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર પ્રકારની ન્યાયપદ્ધતિ છે. આપણા દેશની બધી અદાલતોમાં 'સર્વોચ્ચ અદાલત'નું સ્થાન ન્યાયતંત્રનું સૌથી ઊંચું છે. ગુજરાત રાજ્યની વડી અદાલત (High Court) અમદાવાદમાં આવેલી છે. તેની સ્થાપના ઈ. સ. 1960માં થઈ હતી. સામાન્ય રીતે દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે. ભારતનાં પૂર્વોત્તર રાજ્યો માટે એક જ વડી અદાલત છે. દેશની બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એકસરખી હોતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિને રાજ્યપાલ કે તેમણે આ સંબંધમાં નીમેલ વ્યક્તિ સમક્ષ હોદ્દો અને ગુપ્તતાના શપથ કે પ્રતિજ્ઞા લેવડાવે છે. વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે. વડી અદાલત દીવાની અને ફોજદારી મુકદ્દમા ચલાવી શકે છે. વડી અદાલતના અધિકારક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાય : (1) મૂળ અધિકારક્ષેત્ર, (2) વિવાદી અધિકારક્ષેત્ર (3) વહીવટી અધિકારક્ષેત્ર. આપણા દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) પાટનગર દિલ્લીમાં આવેલી છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના 28 જાન્યુઆરી, 1950ના રોજ થઈ. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે વરિષ્ઠતા(Seniority)ના ધોરણે થાય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ ન્યાય મેળવવા અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત (Court of Records) ગણાય છે. ન્યાયની દેવીનું પ્રતીક સૂચવે છે કે ગમો-અણગમો રાખ્યા વિના અને પક્ષપાત વગર ન્યાય આપવામાં આવશે તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ પર ગુનો કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે જ્યાં સુધી તેનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી એ સિદ્ધાંત ભારતીય ન્યાયપ્રણાલીમાં સ્વીકારવામાં આવ્યો છે. ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતની અરજી (Public Interest Litigation - PIL) નો ફાળો મોટો છે. જાહેર હિતની અરજી બિનજરૂરી કે અયોગ્ય હોય તો અરજી કરનારને વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે. જેને સુઓ મોટો (SUO MOTO) કહેવામાં આવે છે. ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ નજીકના પોલીસ- સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવે છે અથવા મૌખિક ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ ગુનાની નોંધ કરે છે. ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમ દર્શીય અથવા પ્રથમ માહિતી નોંધ (FIR - First Information Report) કહેવામાં આવે છે. Ch 12 ઉદ્યોગ • ઉદ્યોગ | પાઠ 12 | Dhoran 8 Samajik Vigyan ... Ch 17 ન્યાય તંત્ર • ન્યાય તંત્ર | પાઠ 17 | Dhoran 8 Samajik Vi... #sem2 #galaswadhyaypothisolution #vigyan #dhoran_8_samajik_vigyan #dhoran_8_vigyan_swadhyay_pothi #samajik_vigyan_ka_kbjective #samajikvignanpapersolution #chapter17 #path17 #bhag2 #part2 #samajik_vigyan #socialscience #vikash #dhoran8swadhyaysolution #dhoran_8_social #dhoran8 #ન્યાયતંત્ર #nyaya #tantra #justice ch 17 ન્યાય તંત્ર Path 17 nyay tantra dhoran 8 samajik vigyan swadhyay pothi std 8 social science swadhyay pothi ch 17 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયપોથી પાઠ 17 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 8 swadhyay pothi dhoran 8 samajik vigyan dhoran 8 samajik vignan swadhyay pothi samajik vigyan swadhyay pothi dhoran 8 std 8 samajik ch 17 swadhyay pothi std 8 social science ch 17 swadhyay pothi dhoran 8 samajik vignan swadhyay pothi dhoran 8 swadhyay pothi samajik vigyan swadhyay pothi dhoran 8 swadhyay pothi dhoran 8 samajik vigyan સ્વ અધ્યયન પોથી ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 17 std 8 social science chapter 17 swadhyay pothi solution dhoran 8 vishay samajik vigyan swadhyay pothi part 2 std 8 samajik vignan ch 17 swadhyay pothi sem 2 dhoran 8 social vigyan swadhyay pothi solution part 2 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 8 પ્રકરણ 17 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 8 પાઠ 17 Hetal patel પાઠ 17 ન્યાય તંત્ર