સામગી એક કપ ચણા નૉ લોટ એક ચમચી મીઠુ એક ચમચી હળદર અડધી ચમચી હીંગ અડધી ચમચી ખાવા નૉ ખાર દૉઠ ચમચી અજમૉ બે ચમચી તેલ રીત એક બાઉલ મા બેસન લઈ તેમા મીઠુ.હળદર.હીગ.અજમૉ તેલ ખાવા નૉ ખાર લઈ જરૂર મુજબ પાણી લઈ લૉટ બાધી લૉ આ લૉટ માથી લુઆ લઈ હથેળી ની મદદ થી ફાફડા વણી લૉ પછી આ ફાફડા ને ગરમ તેલ મા તળી લૉ આ ફાફડા ને બેસન ની ચટણી સાથે સવઁ કરૉ