#પટ્ટીસમોસાં #pattisamosarecipe #surtipattisamosa #gujaratifarasan સામગ્રી: સમોસાની પટ્ટી બનાવા માટેની સામગ્રી: 2 કપ મેંદાનો લોટ 1 ચમચી તેલ સવાદનુસર નમક જરૂર મુજબ પાણી સ્ટફિંગ બનાવા માટે : 1/2 કપ ચણાની દાળ 3 કાંદા 2 ચમચી તેલ 1/2 ચમચી વરિયાળી 1/2 ચમચી જીરું 1 ચમચી તલ 1 ચમચી વાટેલા આખા ધાણા 1 ચમચી વારેલું આદું લસણ 1 મરચી સ્વાદઅનુસાર નમક 1/2 ચમચી લાલ મરચું પાઉડર ચપટી હળદર 1/2 ધાણાજીરું પાઉડર 1/2 ચમચી ગરમમસાલો 1 ચમચી ખાંડ 1 ચમચી લીંબુનો રસ 2 ચમચી ચોખાના પૌઆ 2 ચમચી લીલા જીણા કાપેલા ધાણા પેસ્ટ બનાવા માટે: 3 ચમચી મેંદાનો લોટ જરૂર મુજબ પાણી તરવા માટે તેલ