#પંજાબી_સમોસાં_બનાવાની_રીત #punjabi_samosa #સમોસાં #hiral_food પંજાબી સમોસાં બનાવા માટેની સામગ્રી: સમોસાનો લોટ બાંધવા માટે: 1.5 કપ મેંદાનો લોટ સ્વાદાનુસાર નમક ચપટી અજમો 4 થી 5 ચમચી ગરમ કરેલું તેલ 3/4 કપ(પોણો કપ) પાણી પંજાબી મસાલો બનાવા માટે: 3 મીડિયમ સાઇઝ ના બાફેલા બટાકા 8 થી 10 ફૂદીનાના લીલા પાન અડધો કપ લીલા ધાણા 2 લીલી મરચી ,કટકો આદું 1 ચમચી આખા ધાણા , 1 ચમચી આખી વરિયાળી 2 ચમચી તેલ 1 ચમચી કસૂરી મેથી 1 ચમચી ગરમ મસાલો 1 ચમચી ધાણા જીરું પાઉડર 1/2 ચમચી મરી પાઉડર 1/2 ચમચી રેગ્યુલર લાલ મરચું પાઉડર 1.5 ચમચી આમચૂર પાઉડર સ્વાદાનુસાર નમક ચટણી બનવા માટે: 1 કપ પાણી 1 ચમચી આંબલીનો પાઉડર 3 ચમચી ગોળ 1 ચમચી આરાનો(તપકીરનો)લોટ જરીક એવો ઓરેન્જ રેડ ફૂડ કલર (ન ઉમેરો તોપણ ચાલે )