A fatal accident has occurred on the Gangotri National Highway. In which a bus full of Gujarati pilgrims is lying in the valley. Now all the teams including SDRF and NDRF joined the rescue operation. A bus full of Gujarati pilgrims plunged into a valley on the Gangotri National Highway in Uttarkashi. There were a total of 35 passengers in this bus. A total of 7 passengers died out of them. As many as 28 people injured. ગંગોત્રી નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ગુજરાતી યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકી છે. હાલ SDRF અને NDRF સહિતની તમામ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ. ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર ગુજરાતી યાત્રિકો ભરેલી બસ ખીણમાં ખાબકી. આ બસમાં કુલ 35 જેટલા મુસાફરો હતા. તેમાંથી કુલ 7 મુસાફરોના મોત નીપજ્યા. 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત. #uttarakhandaccidentnews #accidentnews #gujaratinews18 News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f Follow us on: Website- https://bit.ly/3iRltbp Twitter- / news18guj Facebook- / news18gujarati