Uttarakhand Bus accident | ઉત્તરાખંડ બસ દુર્ઘટના | ભાવનગર ના ૭ ગુજરાતી લોકો Uttarakhand Bus accident : ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાવનગરના 7 મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દહેરાદુન લઈ જવામાં આવ્યાં છે. ભાવનગર જિલ્લાના 7 મૃતકોમાંથી 6 મૃતકોના પરિવારજનો પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર વતનમાં કરવા ઈચ્છે છે, માટે તેમના મૃતદેહ ભાવનાગર લાવશે, જયારે મૃતક મીનાબેન ઉપાધ્યાયના અંતિમ સંસ્કાર દહેરાદુન ખાતે કરવામાં આવશે. Social Media Link Facebook page link - https://www.facebook.com/Jigar-dhameliya-n... Disclaimer -👇👇👇👇👇👇 video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. The video uses free copyright music from youtube and other platforms. Contact us to remove the music bissness iqury :- [email protected]