Nana Bal Muni Aavya Saiyam Vesh Ma re... |

Nana Bal Muni Aavya Saiyam Vesh Ma re... |

એક સંયમ સૌરભ....."નાના બાલમુની આવે છે સંયમવેષમાં રે" Diksha Date : 02_05_2021 Diksha place : #surat Diksha data : #param_pujya_aacharya_shri_rashmiratnasuriswarji_maharasaheb. . . #svagunnisodh #saiyamsparsh #jainsong #dikshasong #jaindiksha #jainism #jainworld #jainacharya #gunratnasurishwarji #bhagwan #punyarekhashriji #swasti #nishihi ........................................................................... Voice: Bhavesh Sumariya Adlibs By: Late Bhartiben Gada Lyrics & Music: Jatin Bid [ JB-Musiclab ] Mixed & Mastered By: Hitesh Udani Shoots By: Vardhman Creation Video Edited By: P.S. Creation ........................................................................... નટખટ નટખટ છે આ બાળ, ચાલે છે નખરાળી ચાલ, વરસે છે અપાર વ્હાલ, સહુનાં છે પ્યારા; નાનકડી એની કાયા, તોય મૂકે છે એ માયા, સત્વ લઈને એ સવાયા, આવે મુનિરાયા..હો આવે મુનિરાયા..હો આવે મુનિરાયા... લીધો છે સંયમવેષ, પહેર્યો છે સંયમવેષ; શોભે છે સંયમવેષ, પાવન છે સંયમવેષ... નાના બાલમુની આવે છે સંયમવેષમાં રે; હરખી હરખીને આવે છે સંયમવેષમાં રે... સુરલોકથી દેવો ટોળે, આવ્યા ધરતીને ખોળે; દેવો જોવે અનિમેષ, કેવો છે સંયમવેષ, આકર્ષે દેવોને મુનિવર સંયમવેષમાં રે...(૧) જિનવાણીના સંગથી, વૈરાગ્યના રંગથી, હો આતમને એ શણગારી, બનશે અણગારા; બાલ્ય ઉમરમાં સંયમ સાધી, ગુરુવર સંગ સાધવાને, આવે મહારાજા....આવે મહારાજા....આવે મહારાજા છે પ્રભુના પગલે પગરવ, છે ત્યાગનો પલપલ કલરવ; સાચો છે સંયમવેષ, પ્યારો છે સંયમવેષ, મનમાં મલકાતા આવે છે સંયમવેષમાં રે....(૨)