ભરૂચ વિધાનસભા મતવિસ્તાર માં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેદ્રિય મંત્રી જીતેન્દ્રસિંહ ની આગેવાની માં ગુજરાત ગૌરવ સંપર્ક અભિયાન ની શરૂઆત કરવામાં આવી હતી