ભરૂચ : નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ : ભરૂચમાં કોંગ્રેસે બ્લેક ડે મનાવી નોંધાવ્યો વિરોધ

ભરૂચ : નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ : ભરૂચમાં કોંગ્રેસે બ્લેક ડે મનાવી નોંધાવ્યો વિરોધ

નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ થતા ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોધવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા રેલ્વે સ્ટેશન નજીક બ્લેક ડે મનાવી ચક્કાજામ કરવામાં આવ્યો હતો