ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "યીસ્ટ કે ઓવન વગર રેસ્ટોરેન્ટ સ્ટાઇલ સ્ટફ કુલચા બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ ચટાકેદાર બનશે.આને તમે દહીં સાથે તેમજ પંજાબી સબ્જી સાથે પણ ખાઈ શકો છો.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યાં હોઈ આવા કુલચા.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાની ફરમાઈશ સામેથી કરશો.ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ પડશે.એકવાર ઘરે જરૂર બનાવજો.વિડીયોને અંત સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??? Ingredients : 1 Tbsp Curd 1/2 TeaSpoon Backing Powder 1/4 TeaSpoon Soda 1 TeaSpoon Sugar 1/ Cup Maida 1 Tbsp Ghee 1/4 Cup Warm Water 1 TeaSpoon Salt Foe Stuffing 1 Tbsp Oil 1/2 TeaSpoon Jiru 1/4 TeaSpoon Hing 1/2 TeaSpoon Turmeric Powder 2 Boiled Raw Banana 1/2 TeaSpoon Sanchal 1/2 TeaSpoon Chaat Masala 1/2 TeaSpoon Red Chilli Powder 1 Tbsp Coriander 1 TeaSpoon Amchur 1 Tbsp Fudino 1 Green Chilli 1/2 TeaSpoon Rosted Jiru Powder 1/2 TeaSpoon Salt અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો. Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.