||અમૃતસરી કુલચા||કુલચા||છોલે કુલચા||Amritsari kulcha||Recipe by''surat ka swad mere saath #surat

||અમૃતસરી કુલચા||કુલચા||છોલે કુલચા||Amritsari kulcha||Recipe by''surat ka swad mere saath #surat

દોસ્તો, આજે હું તમને ઓરીજીનલ અમૃતસરી કુલચા ની રેસીપી બતાવી રહ્યી છું. તદ્દન નવી જ રીતે બતાવી રહી છું. આ કુલચા બજારમાં મળતા કુલચા કરતાં પણ ખૂબ જ સરસ તથા ટેસ્ટી અને સરળતાથી ઘરમાં બનાવી શકાય છે.રેસ્ટોરાં માં તો તમે બધાંજ જાણો છો કે ત્યાં નાન કે કુલચા તંદુરમાં જ બનતા હોય છે પણ ધરે આવી વ્યવસ્થા નથી હોતી તેથી આવી રીતે એક વાર ઘરે આવી રીતે બનાવી જુઓ. જો તમને આ રેસીપી ગમે તો આ વિડીયો ને વધુ માં વધુ શેર કરી શકો છો. બસ એજ આ વિડીયો પહેલા મેં તમને પંજાબી છોલે ની રેસીપી બતાવી છે તો આ બંને રેસીપી ને જોઈ ને ઘરે જરૂર થી બનાવશો. #AmritsariKulcha