Big Breaking : Mehsana Dudhsagar 'સાગર દાણ' કૌભાંડ: વિપુલ ચૌધરી સહિત તમામ 19 આરોપીઓ દોષિત જાહેર, મહેસાણા ચીફ કોર્ટનો મહત્વનો ચુકાદો | Gujarat Tak #mehsana #dudhsagar #gujarattak #vipulchaudhary દૂધસાગર ડેરીના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સામે મહેસાણા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં મોટા અપડેટ સામે આવ્યા છે. વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં દોષિત જાહેર થયા છે. આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે.