AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે થયેલા કેસના વિરોધમાં ગોપાલ ઈટાલીયા ના સમર્થનમા તિરંગા યાત્રા
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા નો જૂનો વીડિયો સોશિયલ મીડીયા માં વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરતા ગોપાલ ઈટાલીયા ના સમર્થનમાં તિરંગા યાત્રા નીકળી