મજાનું વિજ્ઞાન... કરિળિયો (Spider) કરોળિયો તેનું જાળુ ખાસ પ્રકારના ગુંદર જેવા પદાર્થથી બનાવે છે. આ જાળામાં તે વીજભારીત કણો પસાર કરે છે. જેના કારણે ઊડતા જંતુઓને આકર્ષાય છે. આ આકર્ષણ એટલું મજબૂત હોય છે કે આ જાળા તરફ ઉડતાં શિકાર એની તરફ ખેંચાય છે. આ ઉપરાંત, જાળાઓ હવાના પ્રદૂષણને પણ આકર્ષે છે. આમ કરોળિયા જંતુઓનો પણ નાશ કરે છે અને હવાને પણ ચોખ્ખી કરે છે.