ફરાળી બટાકાની સૂકી ભાજી , Suki bhaji Bataka ni gujarati farali recipe , Suki bhaji banavani rit gujarati ma, upvas vrat ma banavo Suki bhaji bataka ni, easy and tasty Suki bhaji banavani rit, farali Suki bhaji recipe , kids special Suki bhaji for lunch and tiffin box, tiffin Suki bhaji recipe, batata bateka potato suki bhaji recipe in gujarati સામગ્રી, તેલ - ૩ થી ૪ ચમચી જીરું - ૧ ચમચી સુકા લાલ મરચા - ૨ તમાલપત્ર - ૧ લીમડાના પાન - ૩ થી ૪ બટાકા - ૪ નંગ મરી પાવડર - ૧/૪ ચમચી હળદર - પા ચમચી લીલાં મરચાંની પેસ્ટ - ૧ ચમચી મીઠું સ્વાદ મુજબ ખાંડ - ૧ થી ૨ ચમચી લીંબુ - ૧ નંગ લીલાં ધાણા - ૧/૪ કપ #sukibhaji #potatobhaji #faralirecipe #upvasrecipe #batakabhaji #tastysukibhaji