STD 10 / MATHS / પ્રમેય 6.6 / Theorem 6.6 ch 6 / by lala / the rachana

STD 10 / MATHS / પ્રમેય 6.6 / Theorem 6.6 ch 6 / by lala / the rachana

STD 10 / MATHS / પ્રમેય 6.6/ Theorem 6.6 ch 6 / by lala / the rachana Learn the definition and principles of STD 10 Maths Theorem 6.6. Master this important concept now! in thise video you will learn important sums of ડ્રિતીય પરીક્ષા maths std 10 gujrati medium ncert syllabus in gujrati by lala sir the rachana ગણિત વિષય ની ખૂબ જ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે જેથી દરેક બાળક ખૂબ જ સારી રીતે આને સમજી શકે અને પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકે તમામ વિદ્યાર્થીમિત્રો ધ રચના youtube ચેનલ ને લાઈક , શેર અને સબસ્ક્રાઇબ કરવા બદલ તમામનો .......... ખૂબ ખૂબ આભાર બધા જ વિષયોમાં ગણિત ખૂબ જ મજા નો વિષય છે અન્ય વિષયને આપણે વારંવાર યાદ કરવા પડે છે પરંતુ જો એક વખત ગણિતની કોઈ રીત ના દાખલા આપણને આવડી જાયને તો પછી તે ક્યારેય ભુલાતા નથી અને એટલે જ અન્ય વિષયની સરખામણીમાં ગણિત ખૂબ જ મજા નો વિષય છે બસ એક જ વખત એને ધ્યાનથી સમજવો જોઈએ એના માટે ખાસ એની ફોર્મુલા , સૂત્રો , થિયરી ધ્યાનથી સમજવી જોઈએ અને વધુને વધુ દાખલા ગણવા જોઈએ અને ખાસ ગણિતની કોઈપણ રીત ને જ્યારે સમજાવામાં આવે છે તો તે સમજાવવાની પદ્ધતિ ખૂબ જ મહત્વની હોય છે ચાલો લાલાસર ની સાથે ગણિત ની મજા લઈએ #std10 #therachana #lalasir #std10maths #second exam ડ્રિતીય પરીક્ષા #maths