રેશનકાર્ડ માં નામ ઉમેરવા નું અરજી ફ્રોમ

રેશનકાર્ડ માં નામ ઉમેરવા નું અરજી ફ્રોમ

રેશનકાર્ડ માં નામ ઉમેરવાનું અરજી ફ્રોમ અરજી ફ્રોમ ડાવનલોડ કરો :- ઝેરોક્ષ ફ્રોમ સાથે એટેચ કરવી 1. અરજદાર નું આધારકાર્ડ 2. જેનું નામ ઉમેરવાનું છે તેનું આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ,જન્મનો દાખલો, અને જો પુત્રવધુ હોય તો અગાઉના રેશનકાર્ડ નો નામ કમી કર્યા નો દાખલો સાથે રાખવો 3. રેશનકાર્ડ ની ઝેરોક્ષ 4. બધા ડોક્યુમેન્ટ ઉપર સહી કરવી