ઓવન વગર ઘરે જ બનાવો બેકરી જેવો ટેસ્ટી અને ક્રિસ્પી પફ Ingredients: મેંદો: 200 ગ્રામ કોનફલોર :બે ચમચી , મીઠું :સ્વાદાનુસાર , બેકિંગ સોડા :1/4ચમચી તેલ:4 ચમચા ચોખાનો લોટ :૪ થી ૫ ચમચી ઘી :3થી4ચમચી હીંગ :1ચમચી જીરું :1/4ચમચી આદુ મરચાની પેસ્ટ :1ચમચી લીલા મરચાં :૩ નંગ આખા ધાણા :1/2ચમચી વરિયાળી :1ચમચી હળદર :1/4ચમચી લીમડાના પત્તા: 8 થી 10 ઝીણાં કાપીને ધાણા જીરૂ:1 ચમચી આમચૂર: 1ચમચી ચાટ મસાલો :1/2 ચમચી ગરમ મસાલો :1/2 ચમચી વટાણા : 4 ચમચી બટાકા : 250ગ્રામ ખુુુબ જ સરસ ટેસ્ટીટેસ્ટ અને ક્રિસ્પી પફ બને છે.ટ્રાય જરૂરથી કરશો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરશો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબ્સ્ક્રાઇબ કરશો. #aalumuterpuff #withoutovenpuff #withoutfrypuff