આવકના દાખલા ઉપરથી આયુષ્માન કાર્ડ | આયુષ્માન કાર્ડ બનાવો તમારી જાતે #income_certificate to #ayushman card Whatsapp Join Link- https://chat.whatsapp.com/GFsTPSnDJbO... ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે. ➡️ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે. ➡️ કોણ લાભ લઇ શકશે ? ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે. ➡️ ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. #આયુષ્માન_કાર્ડ_ઓનલાઇન #આયુષ્યમાન_કાર્ડ #આયુષ્માન_ભારત_કાર્ડ #આયુષ્યમાન_કાર્ડ_વિશે_માહિતી #જાતે_આયુષ્યમાન_કાર્ડ_ડાઉનલોડ #આયુષ્માન_કાર્ડ_કઈ_રીતે_કાઢવું #આવક_ના_દાખલા_વગર_આયુષ્યમાન_કાર્ડ_કેવી_રીતે_બનાવો #આયુષ્યમાન_કાર્ડ_ભારત #આયુષ્યમાન_કાર્ડ_ડાઉનલોડ_ઓનલાઇન #આયુષ્માન #આયુષ્યમાન_કાર્ડ_કેવી_રીતે_બનાવવુ #આયુષ્યમાન_ભારત_યોજના #આયુષ્યમાન_કાર્ડ_કેવી_રીતે_બનાવવુ_2021 #આયુષ્માન_કાર્ડ #આયુષ્માન_કાર્ડ_વીશે_સંપૂર્ણ_માહિતી "Channle Subcraibe,like,shere and Comment" "Thanks for watch"