હવે તમે આયુષ્યમાન ભારત (PMJAY) કાર્ડ તમે પોતે જ તમારી જાતે ખૂબ જ સરળતાથી ઘરે બેઠા કાઢી શકો છો. તો હમણાં જ કઢાવો તમારું આયુષ્યમાન કાર્ડ અને મેળવો 10 લાખ સુધીની સારવાર ફ્રી માં. APP ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો https://play.google.com/store/apps/de... https://beneficiary.nha.gov.in/