કેબિનેટ બેઠકમાં Fix Pay ના કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય

કેબિનેટ બેઠકમાં Fix Pay ના કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં ફિક્સ પેના હજારો કર્મચારીઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ બધા વચ્ચે રાજ્ય સરકાર દિવાળી પહેલા જ ફિક્સ પેના કર્મચારીઓ માટે આજે મોટી જાહેરાત. #gujarattak #gujaratnews #gtvideo #fixpay