Afghanistan: Indian Consulates માં ઘૂસ્યા તાલિબાની આતંકવાદી, ઉઠાવીને લઇ ગયા બુલેટપ્રૂફ ગાડીઓ #Afghanistan #India #SpeedNews અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કરાવી ચૂકેલા તાલિબાન (Taliban) ધીમે ધીમે અસલ રંગમાં આવી રહ્યું છે. તેના આતંકવાદી હવે સામાન્ય લોકો પર અત્યાચાર કરવાની સાથે જ રાજકીય મિશનોને પણ નુકસાન પહોંચાડવા લાગ્યા છે. ઇન્ડીયન કોન્સુલેટ્સમાં ઘૂસ્યા તાલિબાની તાલિબાન (Taliban) ના આતંકવાદી બુધવારે કંધાર (Kandahar) અને હેરાત (Herat) પ્રાંતમાં ખાલી કરવામાં આવેલા ઇન્ડીયન કોન્સુલેટ્સ (Indian Consulates) માં ઘૂસ્યા. તેમણે ત્યાં સરકારી કાગળો અને કોમ્યુટરોની શોધખોળ કરી. ત્યારબાદ તે કોન્સુલેટ્સમાં ઉભેલી ભારતીય ગાડીઓને પોતાની સાથે લઇ ગયા. તે ગાડીઓને પોતાની સાથે લઇ જવાનું સૌથી મોટું કારણ એ હતું કે તેમાંથી મોટાભાગની ગાડીઓ બુલેટપ્રૂફ હતી. LPG સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે? ચપટી વગાડતાં Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook / zee24kalak.in Follow us on Twitter / zee24kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati