પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના |Pradhan mantri Ujjwala yojana| free Gas connection

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના |Pradhan mantri Ujjwala yojana| free Gas connection

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2026 __________________________________________ 📢 પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ ગરીબ અને પછાત પરિવારોને સ્વચ્છ ઈંધણ એટલે કે LPG ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાથી મહિલાઓને ધુમાડા રહિત રસોઈની સુવિધા મળે છે અને તેમના આરોગ્યમાં સુધારો થાય છે. આ વીડિયોમાં આપણે PM ઉજ્જવલા યોજનાની પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી પ્રક્રિયા, મળતા લાભો અને સબસિડી વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. 👉 વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. 📣 Official Website : 👉 https://pmuy.gov.in​ free gas connection pradhan mantri ujjwala yojana gujrat sahay yojana gas booking free gas