પાટીદારો રસ્તા પર ઉતરી જવાબ આપશે, આવી ચીમકી બોઘરાએ ઇટાલિયાને કેમ આપી? | AAP | BJP

પાટીદારો રસ્તા પર ઉતરી જવાબ આપશે, આવી ચીમકી બોઘરાએ ઇટાલિયાને કેમ આપી? | AAP | BJP

#gujaratpolitics #gujratelection2022 #aap #aapgujarat #bjp #congress #patidaranamatandolan #patidarsamaj #isudangadhvi #gopalitalia #drbharatboghara #pmmodi #primeministernarendramodi #hiraba #loksattagujarati #loksattajansatta #theloksatta પાટીદારો રસ્તા પર ઉતરી જવાબ આપશે, આવી ચીમકી બોઘરાએ ઇટાલિયાને કેમ આપી? | AAP | BJP ગુજરાત પ્રદેશ AAPના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના વિરુદ્ધમાં અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયાએ જે શબ્દપ્રયોગ કર્યો એનો જવાબ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ આપ્યો છે, આથી પાટીદાર સામે પાટીદાર નેતા મેદાને પડ્યા છે. બોઘરાએ ગોપાલ ઈટાલિયાને જવાબ આપતાં જણાવ્યું છે કે સરદારના વંશજને પોતાની સાથે ન જોડે, હવે આવો શબ્દપ્રયોગ થશે તો પાટીદારો રસ્તા પર ઊતરી જવાબ આપશે. #gujaratpolitics #gujratelection2022 #aap #aapgujarat #bjp #congress #patidaranamatandolan #patidarsamaj #isudangadhvi #gopalitalia #drbharatboghara #pmmodi #primeministernarendramodi #hiraba #loksattagujarati #loksattajansatta #theloksatta Please don’t Forget to Like, Share & Subscribe ► Facebook:   / loksattajansatta   ► Twitter:   / loksatajansatta   ► Instagram:   / loksattajansatta   ► LinkedIn :   / loksatta-jansatta   ► Youtube:    / theloksatta   ► Website: https://www.loksattanews.co.in ► Advertisements e-mail us at: [email protected] #theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm