હેવી ફ્લો હેવી ફ્લોનું કારણ hormonal imbalance, uterine polyp, Intending fibroid, endometrial hyperplasia કે adenomyotic uterus હોઈ શકે છે. લાઈટ ફ્લો હેવી ફ્લોનું કારણ hormonal imbalance, the peri-menopausal period અથવા મેડિકલ કન્ડિશન જેમ કે endometritis, uterine adhesions,અને PCOS હોઈ શકે છે. વધુ જાણકારી માટે આજે જ આ વિડિઓ જુઓ અને જો તમને ખૂબ જ લાઈટ કે હેવી ફ્લો આવતો હોય તો આજે જ અમારા નિષ્ણાત સાથે સંપર્ક કરો. #PeriodsMatter #WomensHealth #GynecCare #HormonalBalance #HeavyFlow #LightFlow #PCOS #Endometriosis #UterineHealth #MotherhoodHospital #ExpertCare