Iran Protest: પ્રદર્શનકારીઓને ફાંસી, હજારોની ધરપકડ. ઈરાનમાં અરાજકતાનો દૌર શું કહે છે?

Iran Protest: પ્રદર્શનકારીઓને ફાંસી, હજારોની ધરપકડ. ઈરાનમાં અરાજકતાનો દૌર શું કહે છે?

#iranprotest #hijabraw #californiaflood #srilankaeconomy 1:45 ઈરાનમાં પ્રદર્શનકારીઓને ફાંસી, હજારોની ધરપકડ. ઈરાનમાં અરાજકતાનો દૌર શું કહે છે? 9:56 અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના ડેલવેરના ઘરેથી વધુ ક્લાસિફાઇડ દસ્તાવેજો મળી આવતા તેમની કડક પૂછપરછ 12:44 શ્રીલંકામાં રોષે ભરાયેલ સેંકડો નાગરિકોની ભીડ રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી એ વાતને છ મહિના વિત્યા, ત્યારે શું હવે સ્થિતિમાં સુધારો આવ્યો ખરો? બીબીસીની પડતાલ 16:54 કેલિફોર્નિયામાં હજૂ પણ ચક્રવાતની આગાહી અને માનવીય જીવન પર તોળાતું દેખીતું જોખમ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati