નમસ્કાર મિત્રો🙏🙏 Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે... ગુજરાતની સ્થાપના 1 મે 1960 ના રોજ થઈ હતી. પરંતુ આ ગુજરાત બનવા માટે ઘણાં બધાં આંદોલનો થયાં હતાં જેની આ વીડિયોમાં ચર્ચા કરેલી છે. મહાગુજરાત આંદોલનનો સમયગાળો 1956-1960 ના સુધીનો હતો. પરંતુ ગુજરાત આંદોલનને જાણવા માટે 1957 થી 1956 માં શું થયું તે પણ જાણવું જરૂરી છે. ભારત દેશ આઝાદ થયો તો તે સમયે ભારત દેશમાં રાજા રજવાડાઓનું શાસન હતું જેમં ભારતમાં 562 ગુજરાતમાં 366 અને સૌરાષ્ટ્રમાં 222 રજવાડા હતાં. 1947 માં ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારત અને પાકીસ્તાન એમ બે ભાગલા પડ્યા ત્યારે તે લોકો રાજારજવાડાઓને કહેવામાં આવ્યું કે તમે ભારત માં રહો કે પાકિસ્તાનમાં રહો અથવા બન્નેમાં જોડાવો.. જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, જમ્મુ અને કાશ્મીર તથા હૈદરાબાદના નિઝામે પણ પોતાનો અલગ સ્વતંત્ર રહેવાની માંગ કરી. જેમાં હૈદરાબાદના સરદાર વલ્લભભાઈ પટેલે કાનૂની કાર્યવાહી કરીને ભારતમાં ભેળવી દીધું તથા જમ્મુ અને કાશ્મીરના રાજા હરિસિંહે વિલયપત્ર દ્વારા ભારત સાથે જોડવાનું જોડાણ કર્યું જેની સંપૂર્ણ માહિતી બંધારણના અનુચ્છેદ 370 માં કરી છે હવે પાકિસ્તાનથી આવેલી જે પ્રજા ભારતમાં જોડાવા માગે છે તેના માટે કચ્છમાં ગાંધીધામ અને આદિપુરમાં રહેવા માટેની સગવડો અપાય. તો મિત્રો આ વીડિયોમાં તમને જાણવા મળશે ચાર બાબતો વિશે .. ૧) જૂનાગઢની આઝાદી કેવી રીતે મળી ? ૨) ભાષાવાર પ્રાંતની રચના થઈ. ૩) મહાગુજરાત આંદોલનની સંપૂર્ણ માહિતી ૪) ગુજરાત સ્થાપના દિન સુધીનો સમયગાળો મિત્રો ગુજરાત સ્થાપના દિનના ઈતિહાસ વિશે સંપૂર્ણ વિગતો જોવા મળે છે. 👉History Of Junagadh ॥ Junagadh no itihas ॥ જૂનાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ ॥ કઈ રીતે જૂનાગઢ બન્યું ભારતનો જ એક ભાગ? 👇👇👇👇👇👇👇👇👇👇👇 • History Of Junagadh ॥ Junagadh no itihas ॥... આભાર સહ...🙏🙏