#lilvamethinubadthal #badthalrecipe #traditionalrecipe #saurashtraspecialrecipe #badthal #tastybadthal #badthalrotlo #rotloolobadthal #specialbadthal #lilvarecipe #winterspecial #hotspicybadthal Serves - 5 Person સામગ્રી: ઘી - 1 ચમચી તેલ - 2 ચમચી જીરું - 1 ચમચી લાલ સુકા મરચાં - 2 નંગ તજ - 1 ટુકડો લવિંગ - 4-5 મરચું લસણ આદુની પેસ્ટ - 2 ચમચી લીલવા પેસ્ટ - 1 કપ (લીલવા બોઇલ ના કરવા) મેથી ના પાન - 1 કપ બેસન - 1/2 કપ દહીં - 1/2 કપ પાણી - 3 કપ હળદર - 1/4 ટીસ્પૂન સ્વાદ માટે મીઠું બાજરી રોટલા, લીલા મરચા, ડુંગળી, લીલી હળદર સાથે સર્વ કરો બાજરી રોટલા-ઓલા અને અન્ય કાઠિયાવાડી વાનગીઓ સાથે શ્રેષ્ઠ લાગે છે. Ingredients : Ghee - 1 tbsp Oil - 2 tbsp Cumin Seed - 1 tbsp Red Dry Chilly - 2 Pcs Cinnamon stick - 1 Pc Clove - 4-5 Chilli Garlic Ginger paste - 2 tbsp Lilva Paste - 1 Cup (dont boil Lilva) Fenugreek Leaves - 1 Cup (chopped) Besan - 1/2 Cup Curd - 1/2 Cup Water - 3 Cups Turmeric - 1/4 tsp Salt to taste Serve with Bajri Rotla, Green Chilli, Onion, Green Turmeric Goes best with Bajri Rotla-Ola and other Kathiyawadi delicasies