18/09/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal

18/09/2020 - આજનું રાશિ ભવિષ્ય | રાશિફળ | Daily Horoscope Gujarati Ajnu Rashi Bhavishya Rashifal

Join our Whatsapp Group for daily posts - ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 - https://bit.ly/DharmikVato3 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 - https://bit.ly/DharmikVato4 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 - https://bit.ly/DharmikVato6 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 - https://bit.ly/DharmikVato7 ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 - https://bit.ly/DharmikVato8 એકદંત રાશિ ભવિષ્ય ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ 18 September 2020 18-9-2020 આજનું રાશિફળ આજનું રાશિ ભવિષ્ય રાશિ પંચાંગ 18/09/2020 Ajnu Rashifal Ajnu Rashi Bhavishya Gujarati Aajnu Rashifal Aaj nu Rashifal Aajnu Rashi Bhavishya Gujarati Aaj nu Rashi Bhavishya Gujarati daily astrology in gujarati daily horoscope in gujarati daily rashi bhavishya gujarati dainik rashifal gujarati daily rashifal gujarati ajnu rashi ajnu panchang દૈનિક રાશિફળ દૈનિક રાશિ ભવિષ્ય દૈનિક રાશિ આજનું રાશિફળ આજનું ભવિષ્ય દર્શન આજનું ભવિષ્ય ફળ તારીખ ૧૮-૦૯-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) તિથિ :- એકમ ૧૨:૩૫૨ સુધી. વાર :- શુક્રવાર નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૦૭:૦૧ સુધી. ચિત્રા ૨૮:૦૮ સુધી. યોગ :- શુક્લ કરણ :- બવ ૧૨:૫૨ સુધી. બાલવ ૨૩:૦૨ સુધી. સૂર્યોદય :-૦૬:૨૭ સૂર્યાસ્ત :-૧૮:૩૮ ચંદ્ર રાશિ :- કન્યા સૂર્ય રાશિ :- કન્યા વિશેષ :- અધિક આસો માસ આરંભ. મેષ રાશિ વિદ્યાર્થીવર્ગ:- આયોજન ધીરે ધીરે સાનૂકૂળ થતું જણાય. સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી જણાય. ચિંતા-ખર્ચ રહે. લગ્નઈચ્છુક :- વિવાહની વાતોનો સાનુકૂળ જવાબ મળે. નોકરિયાત વર્ગ:- કામની ચિંતા દૂર થતી જણાય. વેપારીવર્ગ:- વેપારના કામ અંગે પ્રવાસ. ખર્ચ-ચિંતા રહે. પારિવારિકવાતાવરણ:- મહત્ત્વના કામકાજમાં ધ્યાન આપવું. શુભ રંગ :- ગુલાબી શુભ અંક:- ૪ વૃષભ રાશી વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે માનસિક ચિંતા દૂર થાય. સ્ત્રીવર્ગ:- પારિવારિક મનોવ્યથા નો સમય જણાય. લગ્નઈચ્છુક :- આપે હજુ ધીરજ જાળવવી. નોકરિયાત વર્ગ:- કામના સ્થળે અડચણ વિઘ્ન આવી શકે. વેપારીવર્ગ:- વ્યાપારી કામમાં ઉકેલ શક્ય બને. પારિવારિકવાતાવરણ:- ધાર્યું ન થાય.ધીરજ અને આરોગ્ય જાળવવું. શુભ રંગ:- કેસરી શુભ અંક :- ૭ સિંહ રાશી વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા રહે. સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્ય સફળ થાય. લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સમસ્યા હોય. ધીરજ રાખવી નોકરિયાત વર્ગ :- નોકરીના કામ અંગે પ્રવાસ સંભવ. વેપારીવર્ગ :- વેપારની સમસ્યા અંગે સાનુકૂળતા. પારિવારિક વાતાવરણ:- ભાગ્ય યોગે સહપરિવાર પ્રવાસ મુસાફરી. શુભ રંગ :- ક્રીમ શુભ અંક :- ૯ કન્યા રાશિ વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રગતિ રહે. સાનુકૂળતા રહે. સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં મુંઝવણ રહે. લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અંતરાય જણાય. નોકરિયાત વર્ગ:- કામકાજમા હિતશત્રુથી ટકરાવ રહી શકે. વેપારીવર્ગ:- ખર્ચ-ખરીદી માં ધ્યાન આપવું. પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામ મુશ્કેલીથી થવા સંભવ. શુભ રંગ:- જાંબલી શુભ અંક:- ૨ તુલા રાશિ વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં જટિલતા થી ચિંતા રહે. સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ નિવારવો.સંયમ જાળવવો. લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સમસ્યા જણાય. નોકરિયાત વર્ગ:- કામ અંગે ગૂંચવણ.ધીરજની કસોટી થતી જણાય. વ્યાપારી વર્ગ:- વેપાર અંગે સ્નેહી,મિત્રનો સહયોગ મળી આવે. પારિવારિક વાતાવરણ:- સામાજિક સમસ્યા હોય ધીરજ જાળવવી. શુભ રંગ:- નારંગી શુભ અંક:- ૩ વૃશ્ચિક રાશિ :- વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા વધે. સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સમય પસાર થાય. લગ્નઈચ્છુક :- વિવાહની વાતના સાનુકૂળ સંજોગ નોકરિયાત વર્ગ:- કામની ચિંતા દૂર થાય.સારું કામ મળે. વેપારીવર્ગ:- ભાગ્ય યોગે ઉઘરાણી વેપારના કામમાં સાનુકુળતા. પારિવારિક વાતાવરણ:- પરિવારમાં વિવાદ દૂર કરવો.સંયમ જરૂરી. શુભ રંગ :- નીલો શુભ અંક:- ૭ ધનરાશિ વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા. સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા રહે.ખર્ચ-વ્યય રહે. લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે ધીરજ ધરવી. નોકરિયાતવર્ગ :- નોકરીમાં સારો હોદ્દો મળે તેવી સંભાવના. વેપારીવર્ગ:- સલુકાઇથી વાણી વર્તનથી વેપારમાં સાનુકૂળતા. પારિવારિક વાતાવરણ:- સામાજિક કામમાં વિલંબ થવાની સંભાવના. શુભ રંગ:- લાલ શુભ અંક:- ૪ મકર રાશિ વિદ્યાર્થીવર્ગ:- ભાગ્ય યોગે પ્રયત્નોમાં સાનુકૂળતા. સ્ત્રીવર્ગ:- ઘર મકાન નો પ્રોબ્લેમ દૂર થતો જણાય. લગ્નઈચ્છુક :- વિવાહની અટકેલી વાતનો સાનુકુળ જવાબ મળે. નોકરિયાત વર્ગ:- નોકરીમાં ગૂંચવણ સર્જાતી લાગે. વેપારીવર્ગ:- વેપાર વધારવા પ્રયત્નો કરવા. પારિવારિક વાતાવરણ:- આર્થિક પ્રશ્ન હલ થતો જણાય. શુભ રંગ :- લીલો શુભ અંક:- ૫ કુંભરાશિ વિદ્યાર્થીવર્ગ:- નકારાત્મક વિચારો છોડી પ્રયત્નો વધારવા. સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા વધે. લગ્નઈચ્છુક :- વાતો માં હિતશત્રુઓથી વિઘ્નો રહે. નોકરિયાત વર્ગ:- નોકરીમાં ઉપરી થી તણાવ રહે. વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે. પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્ન ઉકલે. શુભ રંગ:- ભૂરો શુભ અંક:- ૯ મીન રાશિ વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા. સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ રહી શકે. લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ બાદ સાનુકૂળતા રહે. નોકરિયાત વર્ગ:- નોકરીની ફેરબદલ ચિંતા રખાવે. વેપારી વર્ગ:- ખર્ચ-વ્યય વધે.આર્થિક સંકડામણ. પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકેલવા. સંતાનથી સહયોગ પ્રાપ્ત થાય. શુભ રંગ :- સફેદ શુભ અંક:- ૮