Gujarat Election: Surat માં PM Modi ના Road Showમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, જુઓ શું છે તેમનો મત

Gujarat Election: Surat માં PM Modi ના Road Showમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, જુઓ શું છે તેમનો મત

#GujaratElection #GujaratiNews #GujaratElection2022 #ABPAsmita Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કામાં મતદાન થશે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાનમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં લોકો વોટિંગ કરશે. જ્યારે 5 ડિસેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટો પર મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બર 2022ના રોજ જાહેર થશે. અત્યારે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP)નો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita