Identification of body parts (Gujarati) | શરીરના અંગોની ઓળખ
આ વિડિયો માતાઓ માટે માતા સમુહમાં જન્મથી લઈને 3 વર્ષ સુધીના બાળકો સાથે પ્રવૃત્તિઓ કરી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યો છે.
આપવા આવેલ પ્રવૃતિઓ દ્વારા બાળક શરીરના અંગોના નામ તથા તેના કર્યો ઓળખતા સીખે છે. (રમત / પ્રવૃતિઓ)