સૌરાષ્ટ્રમાં વજુભાઇ વાળા ગેમ પલટી નાખશે? પોતાના પીએ માટે કેમ ટિકિટ માગી? | VajuBhai Vala | BJP

સૌરાષ્ટ્રમાં વજુભાઇ વાળા ગેમ પલટી નાખશે? પોતાના પીએ માટે કેમ ટિકિટ માગી? | VajuBhai Vala | BJP

#bjpelection #bjpgujarat #bjpnews #vajubhaivala #loksattagujarati #trendingnews #loksattajansatta #theloksatta #bjp #congress વાળાનો વટ! શું સૌરાષ્ટ્રમાં વજુભાઈ કહેશે એને જ ટિકિટ મળશે? | VajuBhai Vala | BJP | Election 2022 | ભાજપ માટે લક્કી ગણાતી અને ગુજરાતને ત્રણ મુખ્યમંત્રી આપનારી રાજકોટ વેસ્ટની બેઠક ચર્ચાનો વિષય બની છે. રાજકોટ વેસ્ટ ભાજપ માટે સૌથી બેસ્ટ ગણવામાં આવી રહી છે. કારણ કે દરેક ચુંટણીમાં આ સીટના મતદારોએ ભાજપના ઉમેદવારીને ખોબલે-ખોબલે મત આપી વિજપ અપાવ્યો છે. આવું પણ કહેવામાં આવે છે કે, આ આ સીટ પર ભાજપનો ઉમેદવાર મેદાનમાં ઉતરે એટલે જીત પાક્કી જ હોય છે! અને વજુભાઇને આ સીટના મતદારોએ 5 વખત જીત અપાવી છે. #bjpelection #bjpgujarat #bjpnews #vajubhaivala #loksattagujarati #trendingnews #loksattajansatta #theloksatta #bjp #congress Please don’t Forget to Like, Share & Subscribe ► Facebook:   / loksattajansatta   ► Twitter:   / loksatajansatta   ► Instagram:   / loksattajansatta   ► LinkedIn :   / loksatta-jansatta   ► Youtube:    / theloksatta   ► Website: https://www.loksattanews.co.in ► Advertisements e-mail us at: [email protected] #theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm