એકડે એક ભક્તિ મા રાખો ટેક ભક્તો પ્યારા ભજન મા લીલાલહેર છે#kirtan-કીર્તન નીચે લખેલ છે#ભજન

એકડે એક ભક્તિ મા રાખો ટેક ભક્તો પ્યારા ભજન મા લીલાલહેર છે#kirtan-કીર્તન નીચે લખેલ છે#ભજન

એકડે એક ભક્તિમાં રાખો ટેક ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે બગડે બે હરિનું નામ લે ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે તગડે ત્રણ ગીતાના પાઠ ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે ચોગડે ચાર પ્રભુમાં રાખો પ્યાર ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે પાંચડે પાંચ ગીતા ના પાઠ વાંચ ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે છગડે છય હરિનો બોલો જય ભક્તો પ્યારા ભોજનમાં લીલા લેર છે સાતડે સાત માનો ગુરુજી ની વાત ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે આઠડે આઠ નિત્ય કરો પૂજા પાઠ ભક્તો પ્યારા ભજનમાં લીલા લેર છે નવડે નવ સત્સંગમાં આવો સૌ ભક્તો પ્યારા ભજન માં લીલા લેર છે એકડે મીંડે 10 આટલું કરો તો બસ ભક્તો પ્યારા ભજન માં લીલા લેર છે એકડે એક ભક્તિ મા રાખો ટેક ભક્તો પ્યારા ભજન મા લીલાલહેર છે#kirtan#ભજનકીર્તન#ધૂન #શિવજી#શિવધુનકીર્તન#શિવરાત્રી#કીર્તન#કીર્તનધારા#કૃષ્ણ#ભક્તિસંગીત#ભક્તિસાગર#ભજન#krishna#ભજનગુજરાતી#ભજનસંતવાણી#ગુજરાતીકિર્તન#ગુજરાતીભજન#ગુજરાતીસ્ટેટસ#ગુજરાતી#kirtan#dhunmandal#kirtandarbar#dhun#shiv#shiva#shivajimaharaj#shivshankar#shivbhajan#bhole#bholenath#bholenath_status#bhola#bholanath#mahadev#mahadeva#mahadevstatus#mahakal#mahakaal#mahakalstatus#shivji#bhajanmarg#bhajankirtan#bhajan#bhajans#bhajansong#bhajanstatus#bhaktistatus#bhakti#bhaktibhajan#bhaktisongs#bhaktisong#bhaktigeet#bhaktisagar#god#like#ladugopal#krishna#radheradhe#reels#krishnabhajan#shortsfeed#shot#shortvideo#shorts#song#share#shorts#shor #short#subscribe#shortsvideo#shortsviral#shortsyoutube#video#viral #viralshort#viralshorts#viralvideo#vlog#videos#youtube@KrishnPremi86 #youtubeshort#youtubevideo#youtubeshorts#comments #youtubechannel#shivay#comment