વનસ્પતિમાં આવર્તન અને તેના પ્રકારો 1) ભૂઆવર્તન, 2) રસાયણવર્તન 3) જલાવર્તન, 4) સ્પર્શાવર્તન, 5) પ્રકાશાવર્તન, અંતઃસ્ત્રાવી સંકલન, વનસ્પતિ અંતઃસ્ત્રાવો : 1) વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ 2) વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવો