બાજરીના ચમચમીયા શિયાળા માટે હેલ્થી નાસ્તો/વિસરાતી જતી વાનગી/winter special|bajrina chamchamiya Gujaraticooking- / @hmskitchengujarati હેલો નમસ્કાર મિત્રો, આપણી YouTube Channel Gujarati cooking માં તમારું સ્વાગત છે આજે આપણે વિસરાતી જતી વાનગી બાજરીના ચમચમિયા બનાવીશું જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવીને All notification પર ક્લીક કરીને ચેનલને subscribe કરવા વિનંતી છે Hello friends, Welcome to my YouTube channel Gujarati cooking today i will making Gujarati style bajrina chamchamiya recipe at home to please like and Share my video and subscribe to my channel Gujarati cooking and click the bell icon to new video notification on your mobile #બાજરીના_ચમચમિયા #બાજરીના_ચમચમિયા_બનાવવાની_રીત #વિસરાતી_જતી_વાનગી #બાજરીના_ચમચમિયા_રેસીપી #gujarati_cooking #gujarati_nasto #bajrina_chamchamiya #gujarati_food (બાજરીના ચમચમિયા બનાવવા માટેની સામગ્રી) ૨ કપ બાજરીનો લોટ સમારેલી મેથી અને સમારેલી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું મરચાં અને લસણની પેસ્ટ નાની ૧/૨ ચમચી હિંગ ૧ ચમચી સફેદ તલ ૧/૨ ચમચી અજમો ૧/૨ ચમચી ખાંડ ૧ ચમચી લીંબુનો રસ ૧ વાટકી છાશ નાની ૧/૨ ચમચી હળદર ચપટી જેટલા બેકિંગ સોડા Video music by Elegance and YouTube Audio library Thanks for watching