ચૂંટણી કાર્ડ||epic card ||મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2020/21 |(Electors Verification Programme)

ચૂંટણી કાર્ડ||epic card ||મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2020/21 |(Electors Verification Programme)

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ #EPICCard #NewEpic #Chutni Card #Election Card #Matdar_yadi_sudharna આગામી ચૂંટણી પહેલાં એક તક.. તા. ૨૨-૧૧-૨૦૨૦ ( રવિવાર ) તા. ૨૯-૧૧-૨૦૨૦ ( રવિવાર ) તા. ૦૬-૧૨-૨૦૨૦ ( રવિવાર ) તા. ૧૩-૧૨-૨૦૨૦. (રવિવાર ) સમય સવારે ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ સ્થળ - આપના મતદાન મથકે મળવુ - આપના બુથ લેવલ અધિકારીને નવુ નામ નોધાવવુ - ફોમઁનં - ૬ નામ કમી કરાવવુ - ફોમઁ ન - ૭ નામ માં સુધારો - ફોમઁ નં - ૮ સ્થળ બદલવુ - ફોમઁ નં - ૮ ક આપનુ / આપના પરીવારનુ તેમજ આપની સોસાયટી કે મહોલ્લા ના દરેક વ્યક્તી ને જાણ કરો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ નો આપની અનુકુળતા એ લાભ લો મતદાર યાદી માં આપનું નામ ચેક કરવા માટેની લીંક.... https://erms.gujarat.gov.in/ceo-gujar...