Railway minister Ashwini Vaishnav releases concept images of Vande Bharat sleeper coach #India #vandebharatexpress #vandebharat વર્ષ 2024માં વંદે ભારત ટ્રેન નવા રંગ રૂપમાં જોવા મળશે.. ટ્રેનના સ્લીપર કોચ વધુ આરામદાયક હશે... અનેક સુવિધાઓનો ટ્રેનમાં સમાવેશ કરવામાં આવશે.. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કન્સેપ્ટ ડિઝાઈન અંગે ટ્વીટ કરી માહિતી આપી... Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook / zee24kalak.in Follow us on Twitter / zee24kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati