ધોરણ 8 સા.વિ પાઠ 6 (ભાગ 2) સ્વાતંત્ર્ય ચળવળો : 1885થી 1947 | SS Std 8 Ch 6 | Svantantray Chalvalo

ધોરણ 8 સા.વિ પાઠ 6 (ભાગ 2) સ્વાતંત્ર્ય ચળવળો : 1885થી 1947 | SS Std 8 Ch 6 | Svantantray Chalvalo

લાલ-બાલ-પાલ અને ક્રાંતિકારીઓ | બંગાળના ભાગલા | Freedom Movements Part-2 ​📝 Video Description: આ વિડીયોમાં આપણે મવાળવાદી યુગ પછીના જહાલવાદી યુગ અને ભારતના વીર ક્રાંતિકારીઓ વિશે જાણીશું. લોકમાન્ય ટિળકનું સૂત્ર "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે" અને ભગતસિંહ જેવા વીરોની શહાદત વિશે અહીં વાત કરવામાં આવી છે. ​આ વિડીયોમાં આવરી લીધેલા મુદ્દાઓ: ​જહાલવાદી નેતાઓ (લાલ, બાલ અને પાલ). ​બંગાળના ભાગલા (1905) અને બંગભંગ આંદોલન. ​ભારતના વીર ક્રાંતિકારીઓ (ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સાવરકર). ​માનગઢ હત્યાકાંડ અને આદિવાસી આંદોલન. ​વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો. ​Hashtags: #gujaratiavnavu #socialsciencegujarati #std8 #ch6 #LalBalPal #BhagatSingh #Krantikari #BangalPartition #IndianRevolutionaries #ChandrashekharAzad #History #Education #GujaratiVideo