Peacock Essay 10 Lines ll મોર વિશે નિબંધ ll ગુજરાતી + English ll Kidza Lesson :: મોર વિશે નિબંધ :: :: Essay on Peacock :: મોર એક સુંદર પક્ષી છે A Peacock is a beautiful bird મોરને રંગબેરંગી પીંછા હોય છે A Peacock has colourful feathers મોરનો રંગ લીલો અને વાદળી હોય છે The colour of the peacock is green and blue મોરને માથે કલગી હોય છે A peacock has a bouquet on its head મોરને લાંબી ડોક હોય છે A peacock has a long neck મોરને બે પગ અને બે આંખ હોય છે A peacock has two legs and two eyes મોર ખેતરમાં, જંગલમાં અને બગીચામાં જોવા મળે છે Peacocks are found in farms, forests and gardens મોર અનાજ, દાણા, જીવજંતુ અને ફળ ખાય છે Peacocks eat grains, seeds, insects and fruit વર્ષાઋતુમાં મોર કળા કરીને નાચે છે Peacocks dance in rainy season મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે Peacock is the national bird of India જો તમને અમારા વિડિયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો Thank You #kids #learning #kidzalesson #toddlers #skills #abcd #basi #gujarat #english #essay Kids Lesson Lessons for kids home school pre school learn from home learn online nursery rhymes nursery poem nursery essay animals learn animals National Bird Indian birds small kids