Adhar card માં હવે અટક છેલ્લે ફરજીયાત |  જન્મ અને મરણ પ્રમાણપત્ર માં અટક છેલ્લે ફરજીયાત New Update

Adhar card માં હવે અટક છેલ્લે ફરજીયાત | જન્મ અને મરણ પ્રમાણપત્ર માં અટક છેલ્લે ફરજીયાત New Update

Adhar card માં હવે અટક છેલ્લે ફરજીયાત | જન્મ અને મરણ પ્રમાણપત્ર માં અટક છેલ્લે ફરજીયાત New Update Adhar card હવે બધાને આ રીતે જ નીકળશે | adhar card ane જન્મ પ્રમાણપત્ર માં new Update Aadhaar Card Full Name Update Birth Certificate Name Correction Aadhaar Card Name Change How to Update Name in Aadhaar Janm Praman Patra Name Update Full Name Correction Aadhaar Aadhaar Name Change Process Birth Certificate Name Change Aadhaar Card Name Update Online Name Correction in Aadhaar Name Change in Birth Certificate Aadhaar Full Name Update Kaise Kare Janm Praman Patra Sudharo Full Name Aadhaar Card Update Birth Certificate Name Edit Aadhaar Card Correction Center Name Update in Aadhaar Online Birth Certificate Name Rectification Full Name Change Aadhaar Process Janm Praman Patra Correction Process How to Change Name on Aadhaar Birth Certificate Full Name Change Name Update Aadhaar Fees Aadhaar Card Name Edit Guide Janm Praman Patra Sudhar Aadhaar Name Update Documents Name Change Process for Birth Certificate Aadhaar Card Full Name Update Kaise Kare Janm Praman Patra Correction Kaise Kare Name Update in Birth Proof Birth Certificate Name Spelling Correction Aadhaar Full Nam #adharcard જન્મ મરણની નોંધણીમાં નામ પહેલા, અટક છેલ્લેઃ રાજ્ય સરકારનો આદેશ ખાસ-ખબર ન્યૂઝ | રાજકોટ જન્મ મરણ નોંધણી વખતે આધાર કાર્ડ કઢાવવામાં અને તે પ્રકારની અન્ય કામગીરીમાં દરેક વ્યકિત પોતાને અનુકૂળ લાગે તે મુજબ નામ અને અટક આગળ પાછળ લખાવતા હતા. પરંતુ ગુજરાત સરકારના નાયબ મુખ્ય રજીસ્ટ્રાર દ્રારા આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને હવે સમગ્ર રાજ્યમાં આ મામલે એકસૂત્રતા જળવાય તે માટે જન્મ મરણ, આધાર કાર્ડ સહિતની તમામ બાબતોમાં સૌપ્રથમ નામ લખાવવા, ત્યાર પછી મિડલ નેઇમ અને છેલ્લે અટક લખાવવાની સૂચના આપવામાં આવી છે. અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ અત્યાર સુધી આ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે લોકો જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં મન પડે તેમ સૌપ્રથમ નામ લખાવે અથવા તો અટક લખાવતા હોવાથી સરકારને આઈડી અપડેટ કરવા, લિંક જનરેટ કરવા સહિતની અનેક બાબતોમાં સમસ્યા રહેતી હતી. આ પરિસ્થિતિ નિવારવા માટે હવે જન્મ મરણના દાખલા અને આધાર કાર્ડ સહિતની બાબતોમાં સૌપ્રથમ જે તે વ્યકિતનું નામ, ત્યાર પછી તેના પિતાનું નામ અને છેલ્લે અટક લખવા માટે રાજ્યના નાયબ મુખ્ય રજીસ્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આધારકાર્ડમાં બાળક, તેના પિતા અને અટક ઉપરાંત દાદા દાદીનું અને માતાના કિસ્સામાં તેના પિતાનું પણ નામ લખાતું હોવાથી આ બાબતે પણ સ્પષ્ટ્રતા કરવામાં આવી છે અને જણાવ્યું છે કે આધાર કાર્ડમાં પણ આ મુજબ પેટ્રન અનુસરવાની રહેશે. જે લોકો પાસે જૂની સિસ્ટમવાળા આધાર કાર્ડ છે તેમણે આ બાબતે અત્યારે કોઈ સુધારો વધારો કે ફેરફાર કરવાની જર નથી પરંતુ યારે આધારકાર્ડમાં ફેરફાર કરવાનો થાય ત્યારે આ સિસ્ટમ અનુસરવાની રહેશે. સરકારની આ સૂચના પછી હવે નવા જે આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે તેમાં પણ સૌ પ્રથમ નામ, ત્યાર પછી પિતાનું નામ અને છેલ્લે અટક લખવાની સૂચના આપી દેવામાં આવી છે. આવી જ રીતે જન્મ મરણના દાખલામાં પણ આ નવી સિસ્ટમ તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે જણાવી દેવાયું છે.