#hoochtragedy #botad #gujarat #exministerofgujrat #shankarsinhvaghela #trendingnews #bjp #congress #Aap #loksattagujarati #gujaratinews #loksattajansatta #politicalnews #theloksatta #politicalnews #gujaratpolitics #shankarsinhvaghela #congress #aap #bjp બાપુ કઈ પાર્ટીમાં જોડાશે? શંકરસિંહે રાજનીતિમાં સક્રિય થવાના આપ્યાંસંકેત! |SHANKARSINH WAGHELA BAPU| ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એકવાર ફરી શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે. પોતાના સમર્થકો સાથે શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસ્થાને બેઠક કરી હતી. જે દરમ્યાન કોંગ્રેસમાં જોડાવવા અંગે અને ગુજરાતના લઠ્ઠાકાંડ અંગે શંકરસિંહ વાઘેલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તો બીજી બાજુ રાજ્યમાં લઠ્ઠાકાંડ અંગે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું કે, 'ગુજરાત ઉડતુ ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાંથી દારૂબંધી કાઢી નાખવી જોઇએ. લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સાઓમાં જઇ રહ્યો છે. પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાથી કંઇ નહીં થાય મુખ્ય શખ્સોને પકડો. દારૂબંધી હટશે તો લાખો કરોડો સરકારની તિજોરીમાં આવશે. જવાબદાર તો રાજ્યોનો વડો હોય, અધિકારી તો વહીવટનો ભાગ હોય. બાપુ કઈ પાર્ટીમાં જોડાશે? શંકરસિંહે રાજનીતિમાં સક્રિય થવાના આપ્યાંસંકેત! |SHANKARSINH WAGHELA BAPU| Please don’t Forget to Like, Share & Subscribe ► Facebook: / loksattajansatta ► Twitter: / loksatajansatta ► Instagram: / loksattajansatta ► LinkedIn : / loksatta-jansatta ► Youtube: / theloksatta ► Website: https://www.loksattanews.co.in ► Advertisements e-mail us at: [email protected] #theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latesgujaratitnews #news #latestnews #newsingujarati #gujaratinews #loksattagujarati #loksattagujarati #jansattagujarati #trendingnews #trendingvideo #viralvideo #videoviral #rajkotnews #ahmedabadnews #vadodaranews #suratnews #jamnagarnews #junagadhnews #amrelinews #surendranagarnews #mahesananews #navsarinews #ambajinews #patannews #anandnews #nadiadnews #bjp #congress #aap #gujaratpolitics #politicalnews #gujaratcm