India Post GDS Bharti 2026 | ધોરણ 10 પાસ માટે સીધી ભરતી | પરીક્ષા વગર સરકારી નોકરી 🤩

India Post GDS Bharti 2026 | ધોરણ 10 પાસ માટે સીધી ભરતી | પરીક્ષા વગર સરકારી નોકરી 🤩

India Post GDS Bharti 2026 | ધોરણ 10 પાસ માટે સીધી ભરતી | પરીક્ષા વગર સરકારી નોકરી 🤩 નમસ્કાર મિત્રો, ભારતીય ટપાલ વિભાગ (India Post) દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે 30,000 થી પણ વધુ જગ્યાઓ પર GDS (Gramin Dak Sevak) ની બમ્પર ભરતી આવી રહી છે! આ ભરતીની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવતી નથી, પસંદગી માત્ર ધોરણ 10 ના મેરિટના આધારે થાય છે. ​ભરતીની મુખ્ય વિગતો: ​કુલ જગ્યાઓ: 30,000+ (સંભવિત) ​લાયકાત: ધોરણ 10 પાસ (ગણિત અને અંગ્રેજી વિષય સાથે) ​ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ (અનામત વર્ગને છૂટછાટ) ​પસંદગી પ્રક્રિયા: 10મા ધોરણના ગુણના આધારે (મેરિટ લિસ્ટ) ​પગાર: ₹10,000 થી ₹29,380 (પોસ્ટ મુજબ) ​ફોર્મ ભરવાની શરૂઆત: જાન્યુઆરી 2026 (અંદાજિત) ​જરૂરી ડોક્યુમેન્ટ્સ: ​ધોરણ 10 ની માર્કશીટ ​જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય) ​ફોટો અને સહી ​મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી India Post GDS Recruitment 2026 Post Office GDS Bharti 2026 Gujarat 10th pass govt jobs 2026 Gramin Dak Sevak Vacancy 2026 No exam govt job 2026 India Post Recruitment 2026 GDS Merit List 2026 Post Office Job for 10th Pass Post Office Job for 10th Pass ધોરણ 10 પાસ સરકારી નોકરી India Post GDS Recruitment 10th Pass Govt Job Gujarat Post Office Vacancy Merit Based Job Indian Post Office Gramin Dak Sevak New Vacancy 2026 Job Alert Sarkari Yojana. ​#IndiaPost #GDS2026 #GovtJobs #10thPassJob #PostOfficeBharti #GujaratJobs #SarkariNaukri #NoExamJob #GraminDakSevak #GDSBharti2026 #CareerUpdates #LatestJobs2026 #rahultechofficial #rahul_tech_Official #rahultechonline