બાળમિત્રો... આ બાળગીતનું નામ છે “સાયકલ મારી ચાલે” આ સુંદર કવિતા. કલરફુલ ઍનિમેશન સાથે વિડીયો બનાવ્યો છે, જેને જોતા નાના બાળકોને સહેલાઈથી યાદ રહી જશે અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે છે, ‘ભાર વિનાનું ભણતર’ પરિવાર સાથે જોડાયેલા દરેક બાળકો, રોજિંદા જીવનમાં ઉપયોગી વાતો શીખે અને જાણે છે. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાઇકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે, સરસર સરસર ભાગે, એની ઘંટી ટનટન વાગે. સાઇકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે ત્રણ પૈડાવાળી ને ગાદીવાળી સીટ, પૂરપાટ ભાગું તો ય નથી લાગતી બીક, સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે. હું ને ભાઈ મારો આખો દી ફરવાના, નદીએ ફરવા જાશું સૌથી છાનામાના, સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે. સાઇકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી, સરસર સરસર ભાગે, જાણે એન્જિન ગાડી, સાઇકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે, અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો: / bharvinanubhantar ઇન્સ્ટાગ્રામ લિંક: / bharvinanubhantar ફેસબુક લિંક: / bharvinanubhatar ક્રિએટ રીલ્સ ઓન ઇન્સ્ટાગ્રામ: https://bit.ly/3ZQHqhH ઑલ્સો, સ્ત્રેઅમિંગ ઑન: સ્પૉટિફાય: https://bit.ly/4j4rcum ગાના: https://bit.ly/49SYNTA ઍમેઝૉન મ્યુઝિક: https://bit.ly/3DtCjwC જિઓ સાવન: https://bit.ly/3VSHQD6 હંગામા: https://bit.ly/4iLRxxb એપ્પલ મ્યુઝિક: https://bit.ly/3Dxf30F ⦿ અંતર મંતર જંતર:- • અંતર મંતર જંતર | Antar Mantar Jantar | Guj... ⦿ વફાદાર નોળિયો: • વફાદાર નોળિયો I Vafadar Noliyo | Gujarati ... ⦿ ભક્ત પ્રહલાદ:- • ભક્ત પ્રહલાદ | Bhakt Prahlad | The Story O... ⦿ સાદા સરવાળા:- • સાદા સરવાળા | Sada Sarvala | Sarvala Na Da... ⦿ બે બિલાડી અને એક વાંદરો: Be Biladi Ane Vandro | ગુજરાતી વાર્તાઓ | Two Cat And Monkey Story In Gujarati ⦿ બોલતી ગુફા:- • બોલતી ગુફા | Bolti Gufa | Kids Story | Guj... ⦿ ઉંદર અને ઋષિ:- • ઉંદર અને ઋષિ | Undar Ane Rishi | Balvarta ... ⦿ વાર્તા રે વાર્તા:- • વાર્તા રે વાર્તા । Varta Re Varta | ગુજરાત... ⦿ શાણપણ:- • શાણપણ | Shaanpan | Bal Varta | Gujarati Va... ⦿ મેં એક બિલાડી પાળી છે :- • મેં એક બિલાડી પાળી છે | Me Ek Biladi Paali... ⦿ગણપતિદાદા મોરીયા :- • ગણપતિદાદા મોરીયા | Ganpati Dada Morya | બા... ⦿દીકરીના ઘરે જાવાદે :- • દીકરીના ઘરે જાવાદે | Dikrina Ghare Javade ... ⦿ચાલો જોવા જઈએ મેળો:- • ચાલો જોવા જઈએ મેળો | Chaalo Jova Jaiye Mel... ⦿હિંદમાતાને સંબોધન :- • હિંદમાતાને સંબોધન | Hindmatane Sambodhan |... ⦿એક મારી ઢીંગલીને એવી સજાવું :- • એક મારી ઢીંગલી | Ek Mari Dhingal | Balgeet... ⦿ચાડિયો :- • ચાડિયો | Chadiyo। Scarecrow Song | બાળગીત ... ⦿ચાલ મારા ઘોડા રે :- • ચાલ મારા ઘોડા રે | Chaal Maara Ghoda Re | ... ⦿ વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta:- • વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta |... ⦿દુનિયા આખીમાં મારે:- • દુનિયા આખીમાં મારે | Duniya Aakhi Ma Mare ... ⦿પીપુડી વાળા નો પેલો તનમનીયો:- • પિપૂડીવાળાનો પેલી તનમનિયો | Tanmaniyo | Gu... ⦿દુનિયા આખીમાં મારે:- • દુનિયા આખીમાં મારે | Duniya Aakhi Ma Mare ... ⦿બે બાવા જાતા તા :- • બે બાવા જાતા તા | Be Bava Jata Ta | Gujara... ⦿સસલીબેને સેવ બનાવી;_ • સસલીબેને સેવ બનાવી | Sasali Bene Sev Banav... ⦿શ્રવણ કુમાર :- • શ્રવણ કુમાર | Shravan Kumar | બાળવાર્તા | ... ⦿ બે મિત્રો અને રીંછ :- • બે મિત્રો અને રીંછ | Two Friends And A Bea... ⦿ સાઇકલ મારી સરરર જાય:- • Cycle Mari Sarara Jai | સાઇકલ મારી સરરર જા... ⦿બે બાવા જાતા તા :- • બે બાવા જાતા તા | Be Bava Jata Ta | Gujara... ⦿ગુજરાતી કક્કો :- • ગુજરાતી કક્કો | Gujarati Kakko | Gujarati ... ⦿દસ ને એક અગિયાર (બાળગીત):- • Das Ne Ek Agiyaar | Numbers 11 to 20 | Cou... ⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :- • ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta... ⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :- • ચકીબેન ચકીબેન | Chakiben Chakiben | બાળગીત... ⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :- • વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta |... #BharVinanuBhantar #CycleMariChale #Balgeet #GujaratiBalgeet #Rhymes #KidsRhymes #RhymesForKids #KidsSong #KidsSongs #GujaratiRhymes #Poem #KidsPoem #Cycle #CycleSong