Palak Paneer Paratha સાંજ ના ડિનર માં મસાલેદાર હેલ્ધી ગ્રીન પરોઠા બનાવો  | #palak_paneer #Gujarati

Palak Paneer Paratha સાંજ ના ડિનર માં મસાલેદાર હેલ્ધી ગ્રીન પરોઠા બનાવો | #palak_paneer #Gujarati

પાલક પનીર ના આ પરોઠા એકદમ સોફ્ટ અને ગ્રીન બને છે , ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ હેલ્ધી રેસીપી છે એને તમે લંચ બોક્સ માં આપી શકો છો અને ડિનર માં પણ સુપ કે દહી સાથે ટ્રાય કરી શકો છો ☘️☘️ Ingredients ☘️☘️ 1. Palak / Spinach - 1 Bunch 2. Boil Potatoes - 3 3. Green Chilli and Ginger 4. Mint leaves 5. Coriander leaves ☘️ For a Dough 1. Wheat flour (fine) 3 Cup 2. Salt 3. Jeera Power - 1 tsp 4. Pepper Powder - 1/2 tsp 5. Oil - 3 tsp 6. Lemon -1/2 ☘️For Stuffing 1. Fresh Paneer - 1 Cup 2. Chilli flakes - 1/2 tsp 3. Oregano - 1/2 tsp 4. Pepper Powder - 1/2 tsp #palak #paneer