CBSE result 2025 class 10 and class 12 Gujarat

CBSE result 2025 class 10 and class 12 Gujarat

CBSE નું ઉત્કૃષ્ટ પરિણામ: ધોરણ 10 માં 96.73%, ધોરણ 12 માં 92.96% પરિણામ; રાજકોટ સહિત રાજ્યનું પરિણામ ઊંચું સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE ની સત્તાવાર વેબસાઈટ cbseresults.nic.in પર પરિણામ ઉપલબ્ધ છે. જેમાં સમગ્ર ગુજરાતનું CBSE ધોરણ-10 નું પરિણામ 96.73% જાહેર થયું છે, જ્યારે ધોરણ-12 નું પરિણામ 92.96 ટકા નોંધાયું છે. આ બંને પરિણામો ગત વર્ષના પરિણામોની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, જે રાજ્ય માટે એક સારી બાબત છે. ધોરણ-10 માં છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું રહ્યું છે. છોકરીઓનું પરિણામ 97.66% નોંધાયું છે, જ્યારે છોકરાઓનું પરિણામ 96.04% આવ્યું છે. ગુજરાતમાં ડિસ્ટ્રીક્ટ વાઈઝ પરિણામ જોઈએ તો અમદાવાદ જિલ્લાનું ધોરણ-10 નું 95.44 ટકા પરિણામ આવ્યું છે જ્યારે રાજકોટનું પરિણામ 90.40% પરિણામ આવ્યું છે. CBSE બોર્ડે મેરિટ લિસ્ટ જાહેર કર્યું નથી. પરિણામોમાં કોઈ ટોપર વિદ્યાર્થી જાહેર કરાયો નથી. જોકે, ઘણી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ તેમના સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવ્યા છે અને તેમની સિદ્ધિઓને સન્માનિત કરી રહ્યા છે. રાજકોટમાં 4225 વિદ્યાર્થીઓએ આપી હતી ધોરણ 10-12 ની પરીક્ષા રાજકોટ જિલ્લાના પરિણામની વાત કરીએ તો, ધોરણ 12ની પરીક્ષામાં 1,623 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 1,604 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1,466 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેનું પરિણામ 91.39% આવે છે. જ્યારે ધોરણ 10માં 2,602 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તેમનું પરિણામ 98.46% જેટલું ઊંચું આવ્યું છે. ગત વર્ષે રાજકોટનું ધોરણ 10નું પરિણામ 96.57% અને ધોરણ 12નું પરિણામ 87.66% હતું, જેની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલી CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા રાજકોટ જિલ્લામાં 48 પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાઈ હતી. જેમાં 2,602 અને સ્કૂલોમાં CCTV કેમેરા સહિતની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમ છતાં અમુક શાળા અને કેન્દ્રો ઉપર CCTV ના હોવાની ફરિયાદો ઉઠી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને હવે પછીના વર્ષોમાં તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર CCTV તો ફરજિયાત પણે લગાવવામાં આવશે તેવા નિયમો બનાવવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. *Excellent CBSE Results: 96.73% in Class 10, 92.96% in Class 12; High Results for the State Including Rajkot* The Central Board of Secondary Education (CBSE) has recently declared the results for Class 10 and Class 12. The results are available on CBSE's official website cbseresults.nic.in. The overall result for CBSE Class 10 in Gujarat is 96.73%, while the result for Class 12 is 92.96%. Both these results show a significant increase compared to the previous year, which is a positive sign for the state. In Class 10, girls have outperformed boys with a pass percentage of 97.66%, while boys achieved 96.04%. Looking at the district-wise results for Class 10, Ahmedabad district recorded 95.44%, and Rajkot district achieved 90.40%. The CBSE board has not released a merit list, and no individual topper has been officially announced. However, many schools and educational institutions have recognized and honored their top-performing students at their own level. *4225 Students Appeared for Class 10-12 Exams in Rajkot* Regarding the results in Rajkot district, 1,623 students registered for the Class 12 examination, out of which 1,604 appeared and 1,466 passed, resulting in a pass percentage of 91.39%. In Class 10, 2,602 students appeared for the examination, and their result is a high 98.46%. Compared to last year's results for Rajkot (96.57% for Class 10 and 87.66% for Class 12), there has been a notable improvement this year. The CBSE Class 10 and 12 examinations, which commenced on February 15th, were conducted at 48 examination centers in Rajkot district. Strict arrangements, including CCTV cameras in schools, were put in place. However, there were complaints about the absence of CCTV in some schools and centers. Considering these issues, new rules will be implemented to ensure mandatory installation of CCTV cameras in all examination centers in the coming years. Appropriate action is also being taken by the District Education Officer. 12th cbse result 2025 12th cbse result 12th cbse result 2025 date 12th cbse result 2025 in tamil 12th cbse topper 2025 12th cbse result 2025 reaction 12th cbse result reaction 12th cbse result 2025 live 12th cbse result kab aaega 12th cbse result ki percentage kaise nikale 12th cbse result 2025 topper 12th cbse result update 12th cbse 12th cbse ka result kaise dekhen cbse result 2025 cbse class 10 result date 2025 cbse result 2025 class 10 cbse result 2025 class 12 cbse result cbse class 10 result cbse cbse class 12 result date 2025 cbse 10th result 2025 cbse result 2025 live cbse class 12 result cbse result kaise check kare cbse result 2025 kaise check kare cbse board result