નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ધોરણ 10 ગણિતના પ્રકરણ 3 "દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ" (Pair of Linear Equations in Two Variables) વિશે વાત કરીશું. આ પ્રકરણ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રોકડા ગુણ અપાવી શકે છે. જો તમને આ વિડિયો ગમે તો Like કરજો, તમારા મિત્રો સાથે Share કરજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! #Std10Maths #MathsInGujarati #Chapter3Maths #DvichalSurekhSamikaran #BoardExam2025 #GujaratiMedium #KalgiClasses