Rajendra Suriraya | Pujya gacchadhiraj | Gachhadhiraj Pad Utsav Geet | Jatin Bid

Rajendra Suriraya | Pujya gacchadhiraj | Gachhadhiraj Pad Utsav Geet | Jatin Bid

શ્રી પ્રેમ - ભુવનભાનુંસૂરિ સમુદાયના, સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ, "પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય, જયઘોષસૂરીશ્વરજી મહારાજાની" પાટે વિભુષિત, વર્તમાન ગચ્છાધિપતિ, "પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય, રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં" ગુણવૈભવને ઉજાગર કરતું ગીત... Lyrics: Shri Bhartiben Gada Voice: Jatin Bid, Sani Shah Music: Hitesh Udani Original Song Credits: Alaa Variaa