પાયથાગોરસ પ્રમેય (ધોરણ 10) | STD.10 PAYTHAGORAS THEORM | sandip vala ધોરણ 10 (NCERT) | STD. 10 હેલ્લો બાળકો , હું સંદીપ વાળા તમારા ધોરણ 10 ના બોર્ડ નામના યજ્ઞમાં ગણિત વિષય શીખવવાની આહુતિ આપી તમારા આ વર્ષને સફળ બનાવવાનું નક્કી કર્યું છે , તો તમે પણ શક્ય તેટલો લાભ લઇ આ વીડિઓ વધુમાં વધુ શેર કરી મને બીજા વિદ્યાર્થીઓને હેલ્પ કરશો એવી આશા છે. જો આ વિડીયો તમારા માટે છે તો સારું અને જો આ વીડિયોનો કન્ટેન તમને લાગુ નથી પડતો તો તમે એવા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓળખતા હશો અને તેના સંપર્ક કરશો તો ખાસ તેને આ વિડીયોની લીંક પહોંચાડી મદદ કરશો. આભાર Special Thanks : All My Dear Students Contact : 87 35 93 18 43 Other Social Links : Instagram @sandipvala_official facebook @Sandip vala Twitter @sandipv_world